પ્રજાપતિ સમાજ ગાંઠીયોલ વિભાગ, અમદાવાદ - ગાંધીનગર

ક્રિકેટ પ્લેયર રજીસ્ટ્રેશન

કૃપા કરીને નિયમો કાળજીપૂર્વક વાંચો:

  • આ ટુનામેટ ફકતનેફત ૪૨ ગોળ પત સમાજ (અમદાવાદ-ગાંધીનગર)ના મો માટેજ આયોજન કરેલ છે.
  • આ ટુનામેટ ૧૫ વષથી ઉપરના ખેલાડ માટેજ છે.
  • દરેક મચે NIVIA TENNIS (GREEN) બોલ થી રમાશે.
  • LEAGUE MATCH ROUND 12 ઓવરનો રહેશે, જેમાં 2 ખેલાડ MAXIMUM 3 ઓવર નાખી શકશે તે FORMAT થી BOWLING કરવાની રહેશે.
  • FINAL MATCH 14 ઓવરની રહેશે, જેમાં 1 ખેલાડ 4 ઓવર તથા 2 ખેલાડ 3 ઓવર MAXIMUM તે FORMAT થી BOWLING કરવાની રહેશે.
  • કોઈપણ મચે દરમ્યાન મચે TIE પડે તો ુપર ઓવર રમાડવામાં આવશે. જેમાં દરેક નયમ INTERNATIONAL MATCH મુજબ રહેશે.
  • AVERAGE CRICHEROES Application દ્વારા ગણાશે.
  • LBW WICKET નોટઆઉટ રહેશે.
  • EXTRA RUN જેમ કે WIDE/NO BALL/BYE/LEG BYE/OVER THROW બું જ VALID ગણાશે. પીચ પર ીનટફ ની બહાર બોલ પડશે તો વાઈડ બોલ આપવામાં આવશે.
  • મચે દરમ્યાન કોઈપણ ટમને RUNNER મળશે નહિ.
  • RETIRED HURT થયલે ો ખેલાડ છેલી વકેટ બાક હશે ત્યારે જ આવી શકશે.
  • 11 PLAYER ની SQUAD પછી 12 માં EXTRA PLAYES ું નામ દરેક ટમના કેપ્ટનએ મચે શરૂ થતા પહેલા આપવાનું રહેશે.
  • MINIMUM 8 ખેલાડ થી મચે રમવી ફરજિયાત છે. જો 8 થી ઓછા ખેલાડ હશે તો સામના ટમને જીતનાર જાહેર કરવામાં આવશે.
  • કમટ દ્વારા આપેલા સમયથી 0:30 (અડધો કલાક) મોડે આવતા ટમને સામના ટમને જીતનાર જાહેર કરવામાં આવશે.
  • THROW BOWLING ACTION ગણાશે નહિ. એક મચેમાં એક જ વૉર્નિંગ મળશે. બાકીની મચે દરમ્યાન આકરા નિયમો લાગુ થશે. નક્કી UMPIRE કરશે.
  • FULL TOSS કમર ઉપરનો બોલ NO BALL ગણાશે. NO BALL પર FREE HIT મળશે.
  • TOURNAMENT દરમ્યાન UMPIREનો નિર્ણય આખરી રહેશે.
  • TOURNAMENT દરમ્યાન કોઇપણ ખેલાડને PLASTIC BAT થી BATTING કરવાની મંજૂરી નહીં મળે.
  • TOURNAMENTમાં જો કોઈ ઈજા થાય તો તેના માટે આયોજકો જવાબદાર નહીં હોય.
  • એક ખેલાડ એક જ ટમમાં રમી શકશે. રમ્યા પછી ટમ ફેરબદલી કરી શકાશે નહીં.
  • મેચ શેડ્યૂલ જાહેર થયા પછી કોઈ ફેરફાર નહીં થાય.
  • કોઈ પણ મુદ્દા પર ચર્ચા માત્ર TEAM CAPTAIN સાથે કરવામાં આવશે.
  • આ ટુર્નામેન્ટ મનોરંજન માટે અને સમાજના યુવાનો માટે હકારાત્મક છે.